gprb2015 - :: The Gujarat Police Recruitment 2015 ::

Gprb2015.org

screenshot gprb2015
(Average Rating 5 Based on 1 rating)
Website: gprb2015.org
Google Pagerank: PR0
Alexa: 1908693
Worth: $1,116 USD

Report created at Saturday 27th of August 2016 03:57:07 AM

Score of gprb2015
46.86%
Process: 44/44
100%

SEO Result For gprb2015.org

Meta Title & Description

Description
No Description
Keywords (Optional)
No Keywords

Unique, descriptive titles make better search engine results. If the title is longer than 65 characters, it may be cut off when it is displayed on a search results page.(better between 40 and 50 characters.)
Description more than 10 words and less than 160 characters.(better between 90 and 155 characters.)
Keywords less than 10 phrases.

Google Search

Desktop

Mobile

Headings

H1 H2 H3 H4 H5 H6
1 0 0 0 0 0
  • <h1> Gujarat Police Recruitment 2014-15 ગુજરાત પોલીસ દળ વર્ગ-૩માં સીધી ભરતી માટે તા.૨૦/૧૧/૨૦૧૪ નારોજ દૈનિક પત્રોમાં જાહેરાત સંબંધે આપેલ માહિતી અને સુચનાઓ નામદાર હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ બાદની પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી સંબંધેની આખર પસંદગી યાદી (પરિણામ) તથા જરૂરી સુચનાઓ (૧) નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૬૫૯૬/૨૦૧૫, ૧૫૪૦૭/૨૦૧૫, ૧૬૩૫૧/૨૦૧૫ ના ચુકાદાઓ મુજબ આખર પસંદગી યાદીમાં મેરીટ આધારીત સ્થાન ધરાવતા હોઇ પરંતુ બીજા તબક્કાની ઉંચાઇ માપણી (ઇન્ટરવ્યુ સમયે) નિયમોનુસારની ઉંચાઇ ના હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવેલ હોઇ તેવા તમામ (42) ઉમેદવારોની ઉંચાઇ પુન:તપાસણી સારૂ હુકમ કરવામાં આવેલા, જે અંતર્ગત ઉમેદવારોની ઉંચાઇની પુન: તપાસણી હાથ ધરવામાં આવેલી. ઉંચાઇની આ પુન:તપાસણીમાં જે ઉમેદવારો ભરતીના નીયમોનુસારની ઉંચાઇ ધરાવતા હોઇ તેમજ પસંદગી યાદી મુજબનું મેરીટ ધરાવતા હોઇ તેઓને નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન લાગુ પડતા સંવર્ગની પસંદગી યાદીમાં સ્થાન આપવામાં આવેલ છે. આ રીતે અગાઉ મુકવામાં આવેલ આખર પસંદગી યાદીમાં આવશ્યક અંશત: ફેરફાર થયેલ, છે જે નીચે મુજબ જાણી શકાશે. (2) અગાઉ મુકવામાં આવેલ આખર પરિણામમાં નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૨૪૫૧/૨૦૧૫ અન્વયે પી.એસ.આઇ (પુરૂષ) અને એ.એસ.આઇ (પુરૂષ) બંન્ને સંવર્ગમાં એક-એક જગ્યા ખાલી રાખવામાં આવેલ હતી. નામદાર હાઇકોર્ટના ઉપરોક્ત પીટીશન તેમેજ LPA નં.૧૨૭૧/૨૦૧૫ ના ચુકાદા મુજબ સદરહુ ઉમેદવાર અરુણકુમાર બાલક્રિશ્ના મીશ્રા નાઓનો પી.એસ.આઇ. સંવર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. (3) પસંદગી યાદી જોવા નીચે ક્લીક કરો.... A. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો. B. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો. C. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો. D. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવાઅહી કલીક કરો. E. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો. F. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો. G. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો. H. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો. (મનોજ અગ્રવાલ) અધ્‍યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક (કા અને વ્ય.) ગાંઘીનગર, ગુજરાત રાજય. પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) ભરતીમાં આખરી પરીણામ અંગે જરૂરી સુચનાઓતારીખ:૨૭-૭-૨૦૧૫ (૧) લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની ભરતી અન્વયે તા. ૧૪/૭/૨૦૧૫ ના રોજ જાહેર કરેલ કામચલાઉ પસંદગી યાદી પછી તા. ૧૫/૭/૨૦૧૫ થી ૨૨/૭/૨૦૧૫ ની વચ્ચે રૂબરૂ મળેલ રજુઆતો તેમજ આંતરીક ચકાસણી બાદ આખરી પરિણામ તા. ૨૭/૭/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવે છે. જે આખરી પસંદગી યાદી નીચે મુજબ છે. પુરૂષ લોકરક્ષક માટે (A) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ની આખરી પસંદગી યાદી માટેઅહીંયા ક્લીક કરો. (B) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો. (C) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો. (D) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો. મહિલા લોકરક્ષક માટે (E) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો. (F) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો. (G) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો. (H) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો. (૨) (a) જે ઉમેદવારના માર્ક્સ સરખા છે તેમજ એ પૈકી જેણે રમત ગમતનાં વધારાના ગુણ મેળવેલ છે તેને સરકારશ્રી ના પરિપત્રોને ધ્યાને લઇ રમતવીર ને મેરીટમાં અગ્રતા આપવામાં આવેલ છે.      (b) આ સિવાય જે ઉમેદવારોના માર્કસ સરખા છે તેમને ઉંમરના આધારે વધુ ઉંમરવાળા ઉમેદવારને અગ્રતા આપવામાં આવેલ છે. જેમની જન્મ તારીખ પણ સરખી હોય તેમને ઉંચાઇને આધારે વધુ ઉંચાઇવાળા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવેલ છે. (૩) દરેક ઉમેદવાર માટે પ્રથમ પસંદગી ક્રમ બિન હથિયારી (UNARMED) રાખવામાં આવેલ છે અને બીજો પસંદગી ક્રમ હથિયારી (ARMED) રાખવામાં આવેલ છે. (૪) ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવેલ તમામ પુરૂષ અને મહિલા ઉમેદવારોના (તમામ પાસ/નાપાસ) રોલ નંબર મુજબ આખરી પરીણામ માટે અહિંયા ક્લીક કરો. (૫) જે-તે જીલ્લામાં હાજર થતી વખતે પોલીસ વેરીફીકેશન, મેડીકલ ચકાસણી, ઉંચાઇ તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી (૬) કામચલાઉ પસંદગી યાદી પછી તા. ૧૫/૭/૨૦૧૫ થી ૨૨/૭/૨૦૧૫ ની વચ્ચે થયેલ રજુઆતો તેમજ આંતરીક ચકાસણી બાદ થયેલ ફેરફારની વિગતો માટે અહિંયા ક્લીક કરો. (જી.એસ.મલિક) અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને સચિવ, ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સુચનાઓ જાહેરાત : ૭/૭/૨૦૧૫ પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ પોલીસ લોકરક્ષક ભરતી અન્‍વયે તા.૩/૫/૨૦૧૫નારોજ યોજાયેલ લેખિત પરીક્ષા બાદ ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટે કુલ ભરતી થનાર જગ્‍યા કરતાં ૫૦ ટકાથી પણ વધારાના પુરૂષ અને મહિલા ઉમેદવારોને બોલાવવામાં આવેલ. મહિલા અને પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્‍ટ ચકાસણી વખતે અમુક ઉમેદવારોએ રજુ કરેલ રમતગમત ના પ્રમાણપત્રો સરકારશ્રીની માન્‍યતા મુજબ-ધારાધોરણ મુજબ નહિ હોવાથી તેમને રમત ગમતના કોઇ વધારાના માર્કસ આપવામાં આવેલ ન હતા, તેમજ અમુક ઉમેદવારો ડોકયુમેન્‍ટ ચકાસણીમાં ગેરહાજર રહેલ હતા, જેને લીધે અંતિમ મેરીટ લીસ્‍ટ બનાવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોના ફકત ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટેના કટઓફ માર્કસમાં ફેરફાર કરવાની આવશ્‍યકતા પડેલ છે. ડોકયુમેન્‍ટ વેરીફીકેશનના હેતુ માટે દરેક કેટેગરી મુજબ કટઓફ માર્કસ નીચેના પત્રકમાં જણાવ્‍યા મુજબ નકકી કરવામાં આવેલ છે. જનરલએસઇબીસીએસસીએસટી મહિલા૬૫૬૧૬૪૬૩ પુરૂષ૮૭૮૬૮૬૭૯ Ex-Servicemen૬૭૬૬૬૬૫૯ ઉપરના પુરુષ અને મહિલાના ફકત જનરલ કેટેગરીમાં કટઓફ માર્કસમાં ફેરફાર કરવામાં આવતાં આ વધારાના પૂરૂષ અને મહિલા ઉમેદવાર માટે ડોકયુમેન્‍ટ ચકાસણી તા.૧૦/૭/૨૦૧૫ અને તા.૧૧/૭/૨૦૧૫નારોજ પોલીસ એકેડેમી, કરાઇ (ગાંધીનગર) ખાતે રાખવામાં આવેલ છે. હવે ફેરફાર પછી વધારાના લાયક થતા ઉમેદવારોના કોલલેટર તા.૭/૭/૨૦૧૫થી વેબસાઇટ www.ojas.guj.nic.in પરથી ડાઉનલોડ કરી લેવાના રહેશે. ર/ અગાઉ જેની દસ્‍તાવેજ ચકાસણી થઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ આવવાનુ રહેશે નહિ. ૩/ લોકરક્ષક ભરતીની પસંદગી માટેની કામચલાઉ પસંદગીયાદી તા.૧૪/૭/૨૦૧૫નારોજ વેબસાઇટ www.ojas.guj.nic.in તથા www.gprb2015.org ઉપર જાહેર કરવામાં આવશે. (જી.એસ.મલિક) અધ્‍યક્ષ,લોકરક્ષક ભરતી બોર્ડ અને સચિવ,ગૃહ વિભાગ,ગાંધીનગર. ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓઃ-                તારીખ : ૧૫/૬/૨૦૧૫ (૧)લોકરક્ષક પરીક્ષામાં પૂછવામાં આવેલ પ્રશ્નના અનુસંધાને ઉમેદવારો તરફથી થયેલ રજૂઆતો સંદર્ભે ‘‘નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?’’ તે પ્રશ્નના જવાબ અંગે ભરતી બોર્ડ તરફથી ગુજરાત પાઠયપુસ્તક મંડળની ધોરણ-૧૦ના સાયન્સ અને ટેકનોલોજીની પાઠયપુસ્તકને ધ્યાને લઇ બે જવાબને બોર્ડે સાચા માનેલ છે જે નીચે મુજબ છેઃ-                              "લાલ, વાદળી, પીળો તથા લાલ, લીલો, વાદળી" (૨) લોકરક્ષક્ની તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માટે અહિં ક્લીક કરો. (૩)પુરૂષ ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ તેમજ ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે માટે અહિં કલીક કરો (૪)મહિલા ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે અહિં કલીક કરો (૫)જે મહિલા ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં (એ) જનરલ કેટેગરીમાં ૬૦ ગુણ (બી) એસ.સી.કેટેગરીમાં પ૬ ગુણ (સી) એસ.ટી.કેટેગરીમાં પપ ગુણ (ડી) એસ.ઇ.બી.સી. કેટેગરીમાં પ૩ ગુણ અથવા તેથી વધારે મેળવેલ હોય અને જેઓ પાસે નીચે મુજબના એક અથવા તેથી વધારે સર્ટીફીકેટો હોયઃ- (એ)એન.સી.સી. ‘સી’ સર્ટીફીકેટ (બી)રક્ષા શકિત યુનિવર્સિટી ના ડીગ્રી/ડિપ્લોમા સર્ટીફીકેટ (સી)વિધવા ઉમેદવારના પતિના મરણનો દાખલો (ડી)રમતગમતના સર્ટીફીકેટસ (સરકારના સા.વ.વિભાગના વખતો વખતના નિયમો મુજબની રમત રમેલ હોય તેવા કિસ્સામાં મેળવેલ ગુણના પાંચ ટકા વધારે ગુણ મળવાપાત્ર છે) પરંતુ શરતચૂકથી આ વધારાની લાયકાતો અંગેની વિગત અરજીપત્રકમાં ભરવાની રહી ગયેલ હોય ફકત તેવા જ ઉમેદવારોઓએ તેની માહિતી પાઠવવા નિયત કરેલ નમુના માટે અહિં ક્લીક કરો નમુના મુજબના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલ તા. ર૪/ ૬/ ર૦૧પ સુધીમાં પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ, ૩૮૦૦૦૪ ને અચૂક મોકલી આપવાની રહેશે, ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ અંગે જે મહિલા ઉમેદવારોની ડોકયુમેન્ટસ ચકાસણી પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે થઇ ગયેલ હોય તેઓએ ડોકયુમેન્ટસ મોકલવાના રહેતા નથી. (૬)કુલ ભરવાની થતી જગ્યાઓના પ૦ ટકા વધુ મહિલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ વધારાની મહિલા ઉમેદવારોના Call Letter તા.ર૬/૦૬/ર૦૧પના રોજ http://ojas.guj.nic.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને આ અંગે ડોકયુમેન્ટની ચકાસણી તા.ર૮/૬/ર૦૧પ ના રોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે (૭)લોકરક્ષક ભરતીનું આખરી પરીણામ તા. ૧૦/૭/૨૦૧૫ નારોજ http://gprb2015.org તથા http://ojas.guj. nic.in ઉપર જાહેર કરવામાં આવશે (૮) આ અંગેની વધારાની વિગતો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ ના ફોન નંબરઃ ૦૭૯-રપ૬ર૬૪૧પ અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ર૩૩ પપ૦૦ ઉપર સવારના ૧૦ કલાક થી સાંજના ૬ કલાક સુધી સંપર્ક કરી શકાશે નોંધ : અગાઉની Answer Key માં પ્રશ્ન-૧ (પ્રથમીક રંગો અંગે) ના જવાબ “A” મુકેલ હતા જે હવે “A” અને “D” બંને જ્વાબને બોર્ડે સાચા ગણેલ છે. ( અગાઉ ચકાસણી “D” મુજબ થયેલ હતી ) ર.અગાઉ Answer key માં પ્રશ્ન નં. ૪પ માં (હકિકત એટલે શું?) ના જવાબ ‘C’ મુકેલ હતા. જે ખરેખર ‘D’ Booklet code 01 માટે હતા. પણ જવાબ સાચા મુકેલ હતા. જેથી Booklet code 01 માટે ‘D’ સાચા જવાબ છે. જે મુજબ ફેરફાર થયેલ છે. ૩.કુલ ભરતી થનાર પુરુષ લોકરક્ષકના પ૦ ટકા વધારે લઇને હાલમાં જનરલ કેટેગરીના ૮૯, એસ.સી.ના ૮૬, એસ.ઇ.બી.સી.ના ૮૬ તેમજ એસ.ટી.ના ૭૯ને કુલ મેળવેલ ગુણ Cut Off તરીકે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવેલ છે.

Keyword Consistency

Keywords (one word)FreqPercTitleDesc
માટે27x
પોલીસ23x
કરો23x
આવેલ19x
યાદી18x
Keywords (two words)FreqPercTitleDesc
પ લ1x
લ લ1x
લ વ1x
લ હ1x
nic in1x

Text/HTML Ratio

Text/ratio 22.052/36.644Kb. The text to HTML ratio is 60.18%.

Indexed Pages

Low

Google Bot Last Accces

Lass access: 1 day ago.

Google+ Publisher

Linking to your Google+ Publisher is missing.

In-Page Links

WWW Resolve

Warning, gprb2015 WWW redirection or non WWW redirection(301) is not enabled !

IP Canonicalization

Warning! 67.20.76.111 not forwarding to gprb2015.org

Link Canonical

Meta Robots

Meta Robots is missing. But website allows search bot indexation.

Robots.txt

No! Your website does not exist any robots.txt file.

XML Sitemap

No! Your website does not exist any sitemap.xml file.

URL Rewrite

No, You should rewrite! (8 Urls)
?lang%3Den
?lang%3Dgu
/index.php?lang%3Den
/results.php?lang%3Den
/dashboard.php?lang%3Den
/exam_centers.php?lang%3Den
/faqs.php?lang%3Den
/contact.php?lang%3Den

Underscores in the URLs

We are found underscores in your URLs! (19 Links)
/exam_centers.php?lang%3Den
/ASI_FEMALE_SELECT.pdf
/ASI_FEMALE_WAITING.pdf
/ASI_MALE_SELECT.pdf
/ASI_MALE_WAITING.pdf
/PSI_FEMALE_SELECT.pdf
/PSI_FEMALE_WAITING.pdf
/PSI_MALE_SELECT.pdf
/PSI_MALE_WAITING.pdf
/UNARMED_MALE_SELECT_LIST.pdf
/ARMED_MALE_SELECT_LIST.pdf
/UNARMED-MALE-WAITING_LIST.pdf
/ARMED-MALE-WAITING_LIST.pdf
/UNARMED_FEMALE_SELECT_LIST.pdf
/ARMED_FEMALE_SELECT_LIST.pdf
/UNARMED_FEMALE_WAITING_LIST.pdf
/ARMED_FEMALE_WAITING_LIST.pdf
/LRD_ALL_LIST_2707.pdf
/LRD_Changes.pdf

If your URL contains underscores the link will look similar to this:

http://gprb2015.org/_page1.html

(http://gprb2015.org/_page1.html)

Recommend :http://gprb2015.org/-page1.html

Blocking Factors

Flash: Yes
Iframe: Yes

Copyright

gprb2015.org Usability

URLs

Gprb2015.org(8 characters)
Update: 2016-02-24T10:17:58Z
Registered: 2015-01-08T15:03:16Z
Expires: 2017-01-08T15:03:16Z

Domain Availability
gprb2015.com is already taken.
gprb2015.net is available.
gprb2015.org is already taken.
gprb2015.info is available.
gprb2015.biz is available.
Typo Availability

Favicon

Congratulations! Your website appears to have a favicon.

Apple Icon

Yes! gprb2015.org have apple icon.

Custom 404 Page

Yes, gprb2015.org has a custom 404 error page.

Page Size

Page size 36.644 KB (Average is 330 Kb). After optimizing HTML (34.47 KB. About 6% size reduction).

Server Response Time

0.35 second(s) (98.88 KB/s).

Language

Declared: None
Detect: Romanian

Structured Data Markup

Not found any structured data markup!

Email Privacy

Found email in plain text. obfuscated this email.

gprb2015.org Technologies

Server Uptime

Login and choose website to start get notified when gose down.
Start Uptime Monitoring Service

Server Infomation

Hosted IP Address: 54.197.142.219
Hosted location: Provo - United States
Location Latitude: 40.21390914917
Location Longitude: -111.6340713501
Zip Code: 84606
Region Name: Utah
Time Zone: -07:00

Speed Test Website

Score: 73

Redirect Compression Caching Responded Visible ContentRender BlockingImagesJavascriptHtmlCSS
numberResources15 bytes
numberHosts3 bytes
totalRequestBytes998 bytes
numberStaticResources12 bytes
htmlResponseBytes36.16 KB
overTheWireResponeBytes822.05 KB
cssResponseBytes134.40 KB
imageResponseBytes436.61 KB
javascriptResponseBytes214.31 KB
otherResponseBytes572 bytes
numberJsResources4 bytes
numberCssResources3 bytes

Speed Tips

Perfect, Gzip enable.
Perfect, Not using inline js.
Warring, Remove inline css in your website.
Warring, Remove content script tags and combine in js file.
Perfect, Not using style tags.
Warring, find nested tables in website.
Warring, Remove deprecated tags in your website.
Perfect, Your website has few Javascript files.
Perfect, Your website has few CSS files.

CSS File

LinksSizeMinifyOptimization
/css/style.css3.558 bytes3.355 bytes6%
/css/bootstrap.min.css113.498 bytes113.495 bytes
/css/bootstrap-theme.min.css19.835 bytes19.832 bytes

Script File

LinksSizeMinifyOptimization
/js/jquery.min.js95.785 bytes95.783 bytes
/js/bootstrap.min.js35.601 bytes35.598 bytes
/js/main.js15.11 bytes13.626 bytes10%

Analytics

Website not using any analytics service.

Doctype

XHTML 1.0 Transitional

Encoding

Great, encoding is specified: UTF-8.

gprb2015.org Promote

Crawl Error

Login and Upgrade now to get report for gprb2015.org provides details. Check Google bot when crawl your site find error page that return error code.
Start Crawl Website Service

Website Ranks & Scores

Child Safety: N/A
Alexa Backlink: 90
Domain Authority: 16.61
Page Authority: 21.73
DMOZ Listing: No

Mobile

Mobile Viewport

Meta viewport is missing.

Mobile Friendly

Score: of 67% (out of 100). Friendly!

moblie gprb2015.org

Social Engagement

Facebook Shares: N/a
Facebook Likes: N/a
Facebook Comments: 0
Google+: 11
Twitter Count (Tweets): N/a
Linkedin Shares: N/a
Stumble: N/a
Pinterest: N/a

Visitors

Traffic Estimations

Daily unique visits: 102
Daily page views: 204